VIDEO / આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પુષ્કળ વરસાદ, ક્યાંક ખુશી તો ક્યાંક નુકસાની

Heavy rains in many parts of Saurashtra-Kutch and South Gujarat today

ગુજરાતમાં ચોમાસાની ઋતુ બરાબરની જામી હોય તેમ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પુષ્કળ વરસાદ પડયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ