વરસાદ / જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ, ઓઝત-2 ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલાયા

જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વંથલીના શાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણ ઓઝત નદીમાં ધોડાપૂર આવ્યું છે. શાપુરનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઓઝત વિયર ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ