વરસાદ / સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની કૃપાથી સિઝનનો 100 ટકા વરસાદ થયો, મોટાભાગના ડેમ ભરાયા

Heavy rain in Saurashtra more than 100 percent rainfall of the season

ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ