મોટા સમાચાર / ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં 5ના મોત, કેરળમાં 10 ડેમને લઈ રેડ એલર્ટ

heavy rain in many parts of india five killed in uttarakhand red alert for ten dams in kerala

ભારતના એક ભાગોમાં ભારે વરસાદ થયો છે. જ્યારે ઉત્તરાખંડમાં 5 લોકોના મોત થયા છે. કેરળમાં 10 ડેમોને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ