અટવાયા / હિમાચલમાં ભારે વરસાદના કારણે વડોદરાના 10 સહિત 400 ગુજરાતી ફસાયા

Heavy Rain in Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના 400 યાત્રાળુઓ ફસાઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે બ્રિજ તૂટી ગયો છે. જેના કારણે વડોદરાના 10 લોકો ફસાઈ ગયા છે. હિમાચલના ચંબાથી મણિમહેશ વચ્ચે 13 હજાર જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા છે. જ્યારે બીજી તરફ હર્ષલથી મણિમહેશ વચ્ચે 3 હજાર જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ