'મહા'સંકટ / 'મહા' ચક્રવાતની અસર શરૂ: મુંબઈમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં પણ ધામા, 7 દિવસ વરસાદની આગાહી

heavy rain in Gujarat because of cyclone kyarr and maha

મુંબઈ પહોંચેલ ચક્રવાત મહા મુશળાધાર વરસાદ વરસાવી રહ્યુ છે ત્યારે ચક્રવાત ક્યાર બાદ મહાના કહેરને પગલે ગુજરાતમાં સતત વરસાદ આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં વરસાદને કારણે ઉભો પાક કોહવાઈ ગયો છે અને હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારે ક્યાર બાદ મહા પણ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પોરબંદર, કેશોદ સહિતના સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હજુ સાત દિવસ ગુજરાત વરસાદ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ