હવામાન પલ્ટો / રાજકોટ, બનાસકાંઠા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ, 21-22 જૂલાઇએ આગાહી

Heavy rain forecast South gujarat and saurashtra

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્યના અમરેલી, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, છોટાઉદેપુર અને સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ