સાર્વત્રિક વરસાદ / સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘમહેર, ભોગાવો નદી બે કાંઠે, અનેક કોઝવે કરાયાં બંધ, ધોળીધજા ડેમ ઓવરફલો

heavy rain alert surendranagar dholidaja dam overflow

સુરેન્દ્રનગરમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા ડેમ, નદીઓમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફલો થતા ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે. ધ્રાંગધ્રાનો ફલકુ ડેમ પણ ઓવરફ્લો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ