વાવાઝોડાંનું સંકટ! / ગુજરાતમાં ફરી મેઘો મંડરાશે! આ તારીખે વાવાઝોડાં સાથે ભારે વરસાદનો ખતરો

Heavy rain alert in gujarat again

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે દેશમાં હજુ પણ કેટલાંક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 16 થી 19 ઓક્ટબર દરમિયાન ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદનો ખતરાને લઇને અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ