સ્વાસ્થ્ય / ઠંડું પાણી પીવાથી થઇ શકે છે કબજિયાતની સમસ્યા, જાણો તેના નુકસાન વિશે

Health news drinking freeze water Harmful to your health

ઉનાળો ચાલુ થઇ ગયો છે. ગરમી ત્યારે તમે ફ્રીઝમાં મૂકેલું ઠંડું પાણી પીતા હોય તો ધ્યાન રાખજો. શું તમે જાણો છો કે એ ઠંડું પાણી પીવાથી સ્વાસ્થ્યને કેટલાક નુકસાન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ