રિયાલિટી ચેક / રાજકોટમાં મિનરલ વોટરના નામે આરોગ્ય સાથે ચેડાં: અધિકારીઓને માત્ર નોટિસથી સંતોષ, VTV પહોંચ્યું ત્યારે પણ પ્રોડક્શન ચાલુ

Health compromised in the name of mineral water in Rajkot

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટર બનાવતી બે કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે VTVના રિયાલિટી ચેકમાં બીશવીન કંપનીમાં હજુ પણ પ્રોડક્શન ચાલું હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ