અમદાવાદ / સોશિયલ મીડિયાનો નકલી જ્યોતિષ ઝડપાયો, પ્રેમભગ્ન થયેલાને બનાવતો શિકાર, 'ઇન્સ્ટા' બાબાના કાંડથી લોકો હચમચ્યાં

He was caught cheating by giving the identity of a fake astrologer

ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ આરોપી રાજુ ભાર્ગવ જ્યોતિષ તરીકે ઓળખ આપી સોનાના દાગીના પર વિધિ કરવાના બહાને રૂ. 2 લાખની કિંમતનું 40 ગ્રામ સોનું મેળવી ઠગાઈ કરી

બ્રેકિંગ ન્યૂઝ