VTV રિયાલિટી ચેક / અમદાવાદના આ 9 વિસ્તારોમાં મોત બનીને ઉભી છે 20 વર્ષથી જૂની પાણીની જર્જરિત ટાંકીઓ 

Hazardous water tanks in many areas of Ahmedabad

અમદાવાદના બોપલમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થતાં 3ના મોત થયા જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને લઇ VTV એ અમદાવાદમાં જર્જરિત ટાંકીઓનું રિયાલીટી ચેક કર્યું છે. ત્યારે શહેરના 9 વિસ્તારોમાં 20 વર્ષથી જૂની અને જર્જરિત પાણીની ટાંકીઓ જોવા મળી છે. જે મોત બનીને ઉભી છે પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ