મોનસૂન / જોઈ છે ક્યારેક આવી 'વરસાદી તબાહી', જુઓ ભયંકર તારાજીના VIDEO , અહીં રસ્તા પર ફરતો દેખાયો મગરમચ્છ

Have you ever seen such a 'rain disaster', see the VIDEO of the terrible devastation, crocodiles seen roaming the roads here

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા અનરાધર વરસાદે ભારે તબાહી મચાવી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે મરનાર લોકોની સંખ્યા 112 પર પહોંચી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ