OMG / રોયલ એનફિલ્ડની આવી મૉડિફાઇડ બાઇક ક્યારેય નહી જોઇ હોય, આ બાઇક જીતી ચૂકી છે અઢળક એવોર્ડ

have you ever seen royal enfield's this version

રોયલ એનફિલ્ડ એક એવી બ્રાન્ડ જે બાઇકર્સને તો પસંદ છે જ પરંતુ બાઇક મૉડિફાઇડ કરનાર લોકોની પણ પહેલી પસંદ છે.  દેશભરમાં ઘણી સ્ટાર્ટ-અપ કંપનીઓ છે જે એનફિલ્ડને કસ્ટમાઇઝ કરે છે પરંતુ બાઇકને મૉડિફાઇડ કરનારા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત સોસા મેટલવર્કે પણ આ બાઇકને નવા અવતારમાં રજૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ