રાજકારણ / હાથરસ કાંડને લઈને દેશમાં ગુસ્સો, પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળશે, તેમણે ટ્વવીટ કરી કહ્યું...

hathras gangrape case uttar pradesh sit probe priyanka gandhi meet family

હાથરસ ગેંગરેપની ઘટનાને લઈને દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. અલગ અલગ ભાગમાં પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ