રોષ / હાથરસ કાંડ : લોકોમાં ભારે આક્રોશ, પોલીસ ઘર્ષણ બાદ લાઠીચાર્જ, હડતાળ પર સફાઈકર્મીઓ

Hathras Gang Rape City Boils After Victim Cremation Clash With Police

હાથરસમાં દીકરી સાથે જઘન્ય અપરાધ બાદ શહેરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ