આર્ટિકલ / ભાજપ માટે જનતાની ચેતવણી છે હરિયાણાના પરિણામો : RSS

haryanas results are publics warning for bjp says rss

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મુખપત્ર 'પાંચજન્ય' એ હરિયાણાના પરિણામોને ભાજપ માટે જનતાની ચેતવણી ગણાવી છે. મુખપત્રની વેબસાઇટ પર 25 ઓક્ટોબરને 'હરિયાણામાં ભાજપને જનતાની ચેતવણી' ટાઇટલથી પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે 'આવા પરિણામોનો અર્થ એ થાય છે કે જનતા સરકારથી ખુશ તો નથીં, પરંતુ સરકારના વિરુદ્ધ પણ નથી. આવા જનાદેશને એક પ્રકારે જનતાની ચેતવણી કહી શકાય છે.' 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ