નિવેદન / કોરોના વાયરસ : આખરે સ્વાસ્થ્ય મંત્રીએ સંક્રમણ મુદ્દે કરી નાખી મોટી કબૂલાત, જાણો શું

Harsh Vardhan Has Acknowledged, The Country Has Reached The Level Of Community Transmission Of Corona Infection

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દેશમાં ઘણા સમયથી એક સવાલ ઉભો થઇ રહ્યો છે શું દેશમાં કમ્યુનિટી સ્પ્રેડ થઇ રહ્યું છે. આજે સ્વાસ્થ્ય મંત્રીએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ