વખાણ / હર્ષ સંઘવીએ કહ્યું- 'હું જન્મથી જૈન, CM સ્વભાવે જૈન', પાટીલે ભૂપેન્દ્ર પટેલને ગણાવ્યા ભોળા

Harsh Sanghvi CR Patil Praise Gujarat CM Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ નિર્ણયો, મુલાકાતો, પ્રવાસ અને સમીક્ષાઓ કરી રહ્યા છે. ત્યારે તેમની ટીમ તેમના વખાણી કરી રહી છે. ત્યારે જુઓ સંઘવી અને પાટીલે મુખ્યમંત્રી અંગે શું કહ્યું...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ