અમદાવાદ / હાર્દિકની પિટિશન પર આજે સુનાવણી, સરકારે હાઇકોર્ટમાં કરી આવી રજૂઆત

hardik patels petition to be heard today

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા દેવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી મુદ્દે રાજ્ય સરકાર તરફે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલને કોર્ટની કાર્યવાહી માટે કોઇ જ માન નથી અને એટલા માટે ઇરાદાપૂર્વક કોર્ટમાં ગેરહાજર રહે છે. આ મામલે વધુ સુનાવણી આજરોજ હાથ ધરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ