રાજકોટ / હાર્દિક પટેલનું ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ઉપવાસ આંદોલન

ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકોટના પડધરીમાં હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન.. હાર્દિક પટેલની સાથે કિસાન સંઘના આગેવાન રમેશ પટેલ પણ જોડાયા.. ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘના નેતા હાર્દિક પટેલ સાથે જોડાતા અનેક તર્ક વિતર્ક.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ