VIRAL / લંડનમાં સર્જરી પછી પંડ્યાને મળવા પહોંચ્યા નીતા અંબાણી, ક્રિકેટરે કહ્યુ , Thank You Bhabhi

Hardik Pandya Thanks Nita Ambani For Visit, Says

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લંડનમાં પીઠની સર્જરી થઇ. તેઓ સર્જરી પછી તમામ અપડેટ્સ સોશ્યલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહ્યો છે. આ વચ્ચે ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેણે મળ્યા અને તેમની તબિયત વિશે પૂછ્યુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ