સ્પોર્ટ્સ / BIG NEWS : 'ઘડિયાળીની કિંમત 5 કરોડ નહી, ખોટી માહીતી ફેલાવાનું..' ટ્વિટ કરીને હાર્દિકે આપી સ્પષ્ટતા

hardik pandya open ups about custom duty and airport controversy

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઘડિયાળ મુંબઇ એરપોર્ટ પર જપ્ત થયા બાદ તેણે સફાઇ આપી છે અને કહ્યું કે ઘડિયાળ ક્યાંથી ખરીદવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ