કારકિર્દી જોખમમાં? / હાર્દિક પંડ્યાના કમબેકથી હવે આ ખેલાડીનું આખું કરિયર જ જોખમમાં! ટીમમાંથી થઈ શકે છે બહાર

hardik pandya in team india playing xi against south africa venkatesh iyer out

સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ માટે ભારતીય ટીમ ભરપૂર તૈયારી કરી રહી છે. રાહુલ દ્રવિડે પત્રકાર પરિષદ કરી લગભગ ટીમની પ્લેઈંગ ઈલેવનની તસ્વીર પણ સ્પષ્ટ કરી દીધી છે. પહેલી ટી-20માં હાર્દિક પંડ્યા ટીમની પહેલી પસંદ રહેવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ