PHOTOS / લૉકડાઉનમાં હાર્દિક પંડ્યાએ ચૂપચાપ કરી લીધા લગ્ન, બાદમાં જાહેર કરી એવી વાત કે સૌ કોઈ ચોંકી ગયા

hardik pandya and natasa stankovich viral photo

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની સ્ટાઈલિશ અંદાજને કારણે ખુબ જ જાણીતો છે. તો થોડા મહિનાઓ પહેલા જ તેણે બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી નતાશા સ્ટાનકૉવિચ સાથે સગાઇ કર્યાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને સૌ કોઇને ચોંકાવી દીધા હતા ત્યારે આજરોજ ફરીએકવાર હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર મુકીને સૌને ચોંકાવી દીધા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ