આઇપીએલ / લોહીથી લથપથ હતો પગ તેમ છતાં 80 રન બનાવ્યા આ ક્રિકેટરે

Harbhajan Singh reveals Shane Watson batted through bloodied leg in final vs Mumbai Indians

મેચમાં એક રન મેળવવા માટે પોતાના ઘૂંટણને ઇજા પહોંચાડી બેઠો હતો અને એનો પગ લોહીથી લથપથ હતો. ફોટામાં પણ તમે સ્પષ્ટ જોઇ શકો છો. તેમ છતાં એને 59 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 80 રનોની ઇનિંન્ગ રમી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ