હેપી વેલેન્ટાઈન ડે, ગુજરાતી શાહજહાની અનોખી પ્રેમકહાની | happy valentine day 2020 love temple in Wadhwan Gujarat

ગજબ / હેપી વેલેન્ટાઈન ડે, ગુજરાતી શાહજહાની અનોખી પ્રેમકહાની

happy valentine day 2020 love temple in Wadhwan Gujarat

વેલેન્ટાઈન ડે આવે એટલે પ્રેમ અને પ્રેમી યુગલોની વાત આવે ત્યારે શાહજહાએ પ્રેમના પ્રતિક સમો તાજમહલ બનાવીને પોતાનું અને તેની પ્રેમીકા મુમતાઝનું બંનેનું નામ અમર કરી દીધુ ત્યારે ગુજરાતી શાહજહાએ પણ પોતાની પત્નીની યાદમાં મંદિર બનાવીને આવી જ કંઈક ચેષ્ટા કરી છે. વાત છે ગુજરાતના સુરેન્દ્રનગર વઢવાણની. આવો જાણીએ કોણ છે એ ગુજરાતી મુમતાઝ અને શાહજહા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ