બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Half a glass....Bhupendrasinh Chudasma's tweet turned the tide, people started trolling, read what people responded?

બનાસકાંઠા / અડધા ગ્લાસે....ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ટ્વિટ પર પાણી ફેરવ્યું, લોકોએ કર્યો ટ્રોલનો વરસાદ, વાંચો લોકોએ શું આપ્યો પ્રતિસાદ?

Vishal Khamar

Last Updated: 05:56 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગત રોજ લગ્ન પ્રસંગે લાખણી મુકામે ગયા હતા. રોકાણ માટે તેઓ લાખણી સર્કીટ હાઉસમાં ગયા હતા. જ્યાં હાજર ચોકીદારે તેઓને અડધો ગ્લાસ પાણી આપ્યું હતું.

  • ગત રોજ ભૂપેન્દ્રસિંગ ચુડાસમાં લગ્ન પ્રસંગે લાખણી ગયા હતા
  • જ્યાં તેઓએ ગેળા હનુમાનજીનાં મંદિરે દર્શન કર્યા
  • રોકાણ માટે સર્કીટ હાઉસ પહોંચ્યા હતા

પૂર્વ મંત્રીને હાસ્યાસ્પદ રીતે સોશિયલ મીડિયા પર આડેહાથ લીધા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં લગ્નન પ્રસંગે આવ્યા હોઈ તેઓએ રોકાણ લાખણી સર્કીટ હાઉસ ખાતે કર્યું હતું. ત્યારે પૂર્વ મંત્રી સર્કીટ હાઉસ ખાતે પહોંચતા ચોકીદાર દ્વારા તેઓને પાણી આપ્યું હતું. ત્યારે પાણીનો બગાડ ન થાય તે માટે ચોકીદાર દ્વારા પૂર્વ મંત્રીને અડધો ગ્લાસ જ પાણી આપ્યું હતું.  પૂર્વ મંત્રીએ ચોકીદારને અભિનંદન પણ આપ્યા હતા. ત્યારે પૂર્વ મંત્રીનો હજુ પણ મંત્રી તરીકેનો પાવર ન ઉતરતો હોય તેમ ચોકીદાર દ્વારા તેમને આપવામાં આવેલ અડધો ગ્લાસ પાણીનાં ગ્લાસ સાથેનો ફોટો તેમના ટ્વિટર એકાઉન્ટમાં ટ્વિટ કર્યો હતો. આ ફોટા પર અનેક લોકોએ તેમને હાસ્યાસ્પદ કોમેન્ટો કરી પૂર્વ મંત્રીને મજાકમાં સોશિયલ મીડિયા પર આડે હાથ લીધા હતા.

ભૂપેન્દ્ર ચૂડાસમાને ચોકીદારે અડધો ગ્લાસ પાણી આપ્યું

યુઝર્સે તેમનાં મનની વાત કોમેન્ટ સ્વરૂપે પૂર્વ મંત્રીનાં ટ્વિટર પર રજૂ કરી
સોશિયલ મીડિયામાં લોકોએ કરેલ કોમેન્ટનાં થોડાક અંશ પર નજર કરીએ ત્યારે યુઝર્સે પૂર્વ મંત્રીની મઝા લઈ રહ્યા હોય તેમ એક યુઝર્સે તો લખ્યું કે મેં નહેરૂ બ્રિજ પતંગ હોટલ પાસે એક છોકરીને ટોપરૂ આપ્યું એ લઈને જતી રહી.... પૂર્વ મંત્રી પણ તેમના શુભ ચિંતકોની આ કોમેન્ટો જોઈને હાસ્ય અનુભવતા હશે...... ઘણા યુઝર્સે પૂર્વ મંત્રીને તેઓનાં  મનની વાત ટ્વિટર પર લખી હતી. 

સોશ્યલ મીડિયા યુઝર્સે પૂર્વ મંત્રીને જુઓ કેવા ટ્રોલ કર્યા: 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ