પરીક્ષા / આ તારીખે યોજાશે ગુજકેટની પરીક્ષા, માળખું વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું

gujcat exam date declard

ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ પરીક્ષા રાજ્યના જુદા જુદા જિલ્લા મથકો પર સવારે 10 થી સાંજના 4 વાગ્યે લેવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ