Shu Plan / ગુજરાતનું સૌથી મોટું પ્રાણી ઘર | Kankaria Zoo | Entry Rs.20 | Biggest in Gujarat

અમદાવાદમાં ફરવા લાયક જગ્યા અનેક છે પરંતુ બાળપણની યાદો આવે એટલે કાંકરિયાનું નામ અચૂક યાદ આવે. ત્યારે આજે અમે આપને ફરી બાળપણની યાદોને તાજી કરાવવાના છીએ. તો કાંકરિયાની આ કઈ જગ્યા છે જેની સાથે લગભગ ગુજરાતના બાળકોની યાદો જોડાયેલી હશે તેના વિશે જાણવું હોય તો જુઓ Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ