બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Daily Horoscope / gujarati horoscope rashifal based on zodiac learn about your future today

આજનો દિવસ / આજે પાંચ રાશિઓનાં લોકોને થશે આર્થિક લાભ, આ લોકોને મળી શકે છે સંબંધોમાં દગો

Mayur

Last Updated: 09:21 AM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે આ વસ્તુનો ભોજનમાં ઉપયોગ ટાળો, વૃષભ રાશિનાં જાતકોને ધંધા રોજગારમાં થશે લાભ, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

આજનું પંચાંગ
 18 07 2022 સોમવાર
માસ અષાઢ
પક્ષ કૃષ્ણ
તિથિ પાંચમ સવારે 8.54 પછી છઠ્ઠ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ બપોરે 12.22 પછી ઉત્તરભાદ્રપદ
યોગ શોભન બપોરે 3.24 પછી અતિગંડ
કરણ તૈતુલ સવારે 8.54 પછી ગર
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સવારે 6.33 પછી મીન (દ.ચ.ઝ.થ.)


શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે  7.24 થી 9.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)  
કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે 
ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે 
જમીન અથવા ખેતીમાં લાભ જણાશે
નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય

વૃષભ (બ.વ.ઉ.) 
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે 
સરકારી કામમાં અનુકૂળતા રહેશે 
ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે 
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 
માનસિક અશાંતિનો અનુભવ થશે
કામમાં મહેનત વધારે કરવી પડશે
ધન બાબતે પરેશાની જણાશે
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે 


કર્ક (ડ.હ.) 
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે
સામાન્ય માનસિક તનાવ જણાશે
પાચન સંબંધી તકલીફ જણાશે 
ઉપરી અધિકારીથી તકલીફ જણાશે

સિંહ (મ.ટ.) 
પારિવારિક સંબંધોમાં લાભ થશે
સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે
આર્થિક સુખ સારું મળશે
કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
વિકાસના કામમાં સફળતા મળશે 
વિરોધપક્ષથી વિજય મેળવશો
ન્યાય તમારા પક્ષે રહેશે
ધંધામાં લાભ થશે

તુલા (ર.ત.) 
કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે 
સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે 
લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.) 
અકારણ ચિંતાથી કામ બગડશે
ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે 
કામકાજમાં ઓછી સફળતા જણાય છે 
મહેનત વધે અને ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે 
આર્થિક બાબતોમાં વિકાસ થશે
સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર (ખ.જ) 
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે
યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે
નોકરીમાં થોડી પરેશાની જણાશે 
ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે 

કુંભ (ગ.શ.ષ.સ.) 
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે 
પદોન્નતિ માટે નવી તકો મળશે 
પરિવારનો પ્રેમ મેળવી શકશો
આપના મનની મૂંઝવણો દૂર થશે મીન (દ.ચ.ઝ.થ) 
કામકાજમાં સાવચેતીથી કામ કરવું
અચાનક ખર્ચથી પરેશાની વધશે
સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે 
નોકરીયાત વર્ગ માટે સારો સમય છે 
---------------------
શું કરવું? : સર્પસૂક્તના 11 પાઠ કરો
શું ના કરવું? : ગોળનો ભોજનમાં ઓછો ઉપયોગ કરો
આજનો મંત્ર : ઓમ વાસુદેવાય સંકર્ષણાય નમ:
આજનું દાન : કુલેરનો પ્રસાદ બનાવી વહેંચો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ