શરમજનક / વડતાલ: સ્વામી દ્વારા સગીર પર દુષ્કર્મને મામલે સુવ્રત સ્વામીએ આગોતરા જામીન માંગ્યા

gujarat vadtal swaminarayan mandir swami child abuse fir Advance bail

વડતાલ સ્વામીનારાયણ મંદિરના સુવ્રત સ્વામીએ પોતાની સેવામાં રહેતા સુરતન કિશોર ઉપર તેની મરજી વિરૂધ્ધ વારંવાર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતુ આ મામલે કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુવ્રત સ્વામી ત્યારથી ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. હવે તેમણે નડિયાદ કોર્ટમાં આ અંગે આગોતરા જામીન માંગ્યા છે. 23મી તારીખે આ અંગે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ