અમદાવાદ / ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઇને મહત્વનો નિર્ણય, આ મહિનામાં યોજાશે પરીક્ષા

gujarat university will conduct exam in August

UGCના નિર્દેશ બાદ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. ઓગસ્ટના બીજા સપ્તાહમાં પરીક્ષા યોજાશે. જેમાં ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ