VTV Exclusive / નવા વર્ષમાં ગુજરાતને મળશે નવા ચીફ સેક્રેટરી, આ ત્રણ નામો ચર્ચામાં

GUJARAT TO GET NEW CHIEF SECRETERY SOON THIS THREE NAME ARE IN RACE

ગુજરાતની અમલદારશાહીમાં આગમી દિવસોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે કારણ કે રાજ્યના મુખ્ય સચિવ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવામાં નવા વર્ષમાં રાજ્યને નવા ચીફ સેક્રેટરી મળશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત સરકારે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સ્ટેંશન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ