લાંચ / સુરતમાં પોલીસકર્મીઓનો ત્રાસઃ વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો વીડિયો વાયરલ

Gujarat Surat police collect money from traders

ગુજરાત પોલીસનું એક વરવું સ્વરૂપ વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે. સુરતમાં રૂપિયા ઉઘરાવતી પોલીસનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ લોકોની સુરક્ષા માટે છે કે લૂંટવા માટે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ