દારૂબંધી / ગુજરાતમાં દારૂબંધી છે, તો દારૂ આવે છે ક્યાંથી? સાબરકાંઠા જિલ્લામાં દારૂના અડ્ડા ઉપર જનતા રેડ

Gujarat sabarkantha janta raid on bootlegger shop caught liquor

ગુજરાતમાં છાશવારે દારૂના અડ્ડા ઉપર જનતારેડ પાડે છે. ત્યારે સામાન્ય માણસ ટ્રાફિક રૂલ્સ પણ તોડે તો ઘરે મેમો મોકલતુ તંત્ર શું દારૂના અડ્ડાને ડિટેક્ટ નહીં કરી શકતી હોય? અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવવાને છે તો મોટેરા વિસ્તારમાં ઘરે ઘરે જઈને સુરક્ષાના કારણો સર તપાસ કરતું તંત્ર તેમના જ નાક નીચે ચાલતા દારૂના વેપારને જાણી જોઈને અણદેખ્યો કરે છે કે પછી એમાંથી ખુદ તંત્રને જ મલાઈદાર મસ્કો મળે છે? સાબરકાંઠામાં દારૂના અડ્ડા પરની જનતા રેડ રેઢિયાળ તંત્રનો બોલતો પુરાવો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ