ચૂંટણી / રાજ્યસભા ચૂંટણીનાં મહાજંગમાં આખરે કોણ થશે વિજય-પરાજય, કોંગ્રેસ કે ભાજપ!

Gujarat Rajya Sabha elections 2019

5 જુલાઈએ ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે બંને બેઠકોની ચૂંટણી અલગ-અલગ યોજવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. બહુમતીનાં જોરે ભાજપ રાજ્યસભાની બંને બેઠકો જીતી જાય તેવી શક્યતા સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ અને ઈલેકશન કમિશનનાં મિલિભગતનાં આરોપો કર્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ