રાજ્યસભા ચૂંટણી / ભાજપના આ ચાર ધારાસભ્યો કોંગ્રેસના મોવડી મંડળના સંપર્કમાં, ધાનાણી સાથે બંધ બારણે બેઠક પણ થઈ

Gujarat Rajya Sabha Election 2020 BJP 4 MLA contact Congress

શામ, દામ, દંડ અને ભેદ. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને અને કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોને હરાવવા માટે જાત જાતના વ્યૂહ અને પેંતરા ઘડી રહ્યું છે. જેમાં કોંગ્રેસમાં પહેલી તુટ પડી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા કોંગ્રેસની ઉઁઘ હરામ થઈ ગઈ હતી. ત્યારે ભાજપમાં પણ આંતરિક વિખવાતનો દાવાનળ અવાર નવાર તણખા રૂપે બહાર આવી જાય છે. કોંગ્રેસ આવાજ ભાજપના નારાજ ધારાસભ્યોના સંપર્કમાં હોવાનું બહાર આવતા ભાજપની વ્યૂહ રચના અવળી ન પડે તે માટે ભાજપ ધંધે લાગી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ