રાજ્યસભા / Rajya sabha election 2020 : ગુજરાતની રાજ્યસભાની બેઠકોનું A to Z

Gujarat Rajya sabha election 2020 A To Z

ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાનાં 250 સભ્યો હોય છે. જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્ઝન નથી થતું. ન તેની એક સાથે ચુંટણી થાય છે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે. ગુજરાતમાં 4 બેઠક ઉપર આ ચુંટણી થવાની છે જેમાં ભાજપાની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર ચુંટણી થવાની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ