ચિંતા / ખેડૂતોના માથે આફત પર આફત ! રાજ્યમાં હજી 48 કલાક રહેશે માવઠાનો માર, જાણો હવામાન વિભાગે કરી શું આગાહી

Gujarat rains Meteorological Department Forecast 8 January 2022

આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસામાં કમોસમી વરસાદ આગાહી કરાઇ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ