ફેરફાર / 31 ડિસેમ્બર બાદ નવા વર્ષમાં મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને આજે થઇ શકે છે મહત્વની જાહેરાત

gujarat night curfew conitune today decision

ગુજરાતના 4 મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુંનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ 31 ડિસેમ્બરે રાત્રી કર્ફ્યુંનું જાહેરાનામું પૂર્ણ થવા આવી રહ્યું છે ત્યારે આગામી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઇને આજની હાઇલેવલ બેઠકેમાં રાત્રી કર્ફ્યુંન નિયમમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ