સાર્વત્રિક મેઘમહેર / દક્ષિણ ગુજરાતમાં અનરાધાર: ઉમરગામમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો, આજે કયા-કયા જિલ્લાઓમાં મેઘરાજા થશે બિરાજમાન

gujarat monsoon umargam received maximum 6 inches of rainfall yesterday

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓેને મેઘરાજા ધમરોળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ