જવાબ / ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાંથી કેટલા પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાયા, સુપ્રીમને રાજ્યોએ આપ્યા આંકડા

Gujarat Maharashtra and UP gives figures of how many migrant workers are left

શુક્રવારે પરપ્રાંતિય મજૂરોના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોએ સ્થળાંતર થયેલ મજૂરોની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે આ કેસમાં વધુ વિગતવાર તપાસની જરૂર નથી. 22 લાખમાંથી 2.5 લાખ શ્રમિકો બાકી છે. 20.5 લાખને પરત મોકલી દેવાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ