સ્પષ્ટતા / LRD અને PSI બન્ને પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટે મોટા સમાચાર

gujarat LRD PSI recruitment announcement ips hasmukh patel

લોક રક્ષક દળ(LRD)ની ભરતીની રાહ જોતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકરક્ષકદળની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો આ સાથે IPS હસમુખ પટેલે સ્પષ્ટતા પણ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ