આપદા 'મહા' / જામનગરમાં 'મહા' વાવાઝોડા માટે તંત્રએ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા

Gujarat Jamnagar issued helpline number for 'cyclone maha' flood

જામનગરના દરિયામાં ચક્રવાત 'મહા' ને પગલે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાએ 'મહા' ની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે અને આવનારી હોનારતને પહોંચી વળવા તંત્ર કામે લાગ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ