લો બોલો! / એક પરીક્ષા એસી ભી... જામનગરમાં ખૂદ ડૉક્ટરો જ ડેંગીની ઝપેટમાં આવતાં સર્જાયા વિચિત્ર દ્રશ્ય

Gujarat jamnagar 7 mbbs dr had dengue their exam on hospital bad

આ વખતે ઋતુએ પોતાની પેર્ટન બદલતા રાજયભરમાં મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે એવામાં જાનમગરમાં ડોક્ટરનું ભણી રહેલા વિદ્યાર્થીઓ સાથે એક અનોખી ઘટના ઘટી હતી જે તેમના જીવનની કદાચ યાદગાર ઘટના અથવા દુર્ઘટના બનીને રહી જશે. ડેંગીએ ડોક્ટરોને પણ બક્ષ્યા ન હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ