લાલિયાવાડી / પાક વીમા કંપનીઓ સરકારને ઘોળીને પી ગઈ, હાઈકોર્ટે કરી કંપનીઓ સામે લાલઆંખ

Gujarat high court order to crop insurance company pay insurance to farmers

ગુજરાતમાં પાક વીમાં કંપનીઓની મનમાની સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે પાક વીમા કંપનીઓની ઝાટકણી કાઢી હતી. ખેડૂતોએ પાકવીમા અંગે અરજી કરી હતી જેના  હાઇકોર્ટે વીમા કંપનીઓની ઝાટકણી કાઢી હતી. 2017-18માં ખેડૂતોને પાકવીમાનું વળતર હજુ સુધી નથી ચુકવાયુ. એટલુ જ નહી પરંતુ SBI જનરલ વીમા કંપનીએ તો વળતર આપવાની પણ ના પાડી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ