શિક્ષણ વિભાગ / ધો.10ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો મામલો સરકારના ગળે ફસાયો, હવે હાઈકોર્ટે ફટકારી નોટિસ

Gujarat High Court issues notice to education department in mass promotion case

ધોરણ-10 બોર્ડના માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીની સાથે ઓપન સ્કૂલનું પરિણામ જાહેર કરવાની માગ સાથે અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ