ચુકાદો / ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી AMCના 6500 જેટલા કર્મચારીઓને થશે ફાયદો

Gujarat High Court Important judgment AMC 6500 employees

અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગમાં 10 વર્ષથી કામ કરતાં કર્મચારીઓને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં કાયમી કરવા માટેની માગણી સાથે અરજી કરી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ